aaqa madina wada aap batao kyare bolawsho
aaqa madina wada aap batao
kyare bolawsho aaqa kyare bolawsho
taiba ni yaad maan dildu tadpe chhe
kyare
jodawsho aaqa kyare jodawsho
aaqa madina wada aap batao
kyare bolawsho aaqa kyare bolawsho
lilu lilu gumbad ne soneri jaali
mimbar ne dwaar wacche swarge ni kedi
aavi ja jowa evun kyare
sambhdaawsho
kyare bolawsho aaqa kyare bolawsho
aaqa madina wada aap batao
kyare bolawsho aaqa kyare bolawsho
mara jiwan maan ajwaada
aapo
aapna prem ni jyot jalaawo
raat prabhat mari kyare banaawsho
kyare bolawsho aaqa kyare
bolawsho
aaqa madina wada aap batao
kyare bolawsho aaqa kyare bolawsho
dhak dhak haday
kare maathe sakraat chhe
marva tayyar chhun bas aapni ja waat chhe
aavi ne kalmun mane kyare
padaawsho
kyare bolawsho aaqa kyare bolawsho
aaqa madina wada aap batao
kyare bolawsho aaqa kyare bolawsho
pavan hanarao thi jyare madyo
chhun
jani madina ni waato manma radyo chhun
mahemaan tyano mane kyare banawsho
kyare bolawsho aaqa
kyare bolawsho
aaqa madina wada aap batao
kyare bolawsho aaqa kyare bolawsho
paapo na daldal maan evo
fasaano
saat karmo thi aaqa saaf ajaano
paapo ni tewo mari kyare chhodaawsho
kyare bolawsho aaqa
kyare
bolawsho
aaqa madina wada aap batao
kyare bolawsho aaqa kyare bolawsho
taiba ma rehmaton no meg je
warse
dhova gunaahon ne muj paapi tarse
saaf ne suthro mane kyare banaawsho
kyare bolawsho aaqa kyare
bolawsho
aaqa madina wada aap batao
kyare bolawsho aaqa kyare bolawsho
આકા મદીના વાડા આપ બતાવો ક્યારે બોલાવશો
આકા મદીના વાડા આપ બતાવો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
તૈબા ની યાદ માં દિલડું તડપે છે
ક્યારે જોડાવશો આકા ક્યારે જોડાવશો
આકા મદીના વાડા આપ બતાવો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
લીલું લીલું ગુમ્બદ ને સોનેરી જાળી
મિંબર ને દ્વાર વચ્ચે સ્વર્ગે ની કેડી
આવી જા જોવા એવું ક્યારે સમજાવશો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
આકા મદીના વાડા આપ બતાવો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
મારા જીવન માં અજવાડા આપો
આપના પ્રેમ ની જ્યોત જલાવો
રાત પ્રભાત મારી ક્યારે બનાવશો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
આકા મદીના વાડા આપ બતાવો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
ધક-ધક હ્રદય કરે માથે સકરાત છે
મરવા તૈયાર છું બસ આપની જ વાત છે
આવી ને કલમૂં મને ક્યારે પાડાવશો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
આકા મદીના વાડા આપ બતાવો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
પવન હણરાઓ થી જયારે મદ્યો છું
જાણી મદીના ની વાતો મનમાં રડ્યો છું
મેહમાન ત્યાનો મને ક્યારે બનાવશો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
આકા મદીના વાડા આપ બતાવો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
પાપો ના દલદલ માં એવો ફસાનો
સાત કર્મો થી આકા સાફ અજાનો
પાપો ની ટેવો મારી ક્યારે છોડાવશો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
આકા મદીના વાડા આપ બતાવો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
તૈબા માં રહમતો નો મેઘ જે વરસે
ધોવા ગુનાહો ને મારે પાપી તરસે
સાફ ને સુથરો મને ક્યારે બનાવશો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
આકા મદીના વાડા આપ બતાવો
ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો
Haiyya Ma Daabi Ne Virah Ni Vedna,
ReplyDeleteBetho Chhe ''Turkee'' Payraya Malak Ma
Dukh Ni Paro Ne Kyare Sukh Ma Badlaaw Sho
Kyare Bolaaw Sho AAqa Kyare Bolavsho
Aaqa Madina wara Aap Batawo
Kyare Bolawsho Aaqa Kyare Bolawsho
kalam (Written By) Mushtaq Ahmed 'Turkee' (London)
مشطاق احمد ترکی