Apne Malik ka Main Naam lekar Lyrics / अपने मालिक का में नाम लेकर
तारु 'अरब लागे रे खजूर खजूर
तारु नाम लागे रे मधुर मधुर
मने बोलावी ल्यो, मदीना
हाँ ! मदीना वाड़ा हुज़ूर हुज़ूर
तारु 'अरब लागे, खजूर खजूर
मारे लीलो गुम्बद जोवूं छे
नबवी ना मीनारा जोवा छे
मारे बनी ने त्यां कबूतर
पड़वूं छे दुरूद हा गुटुर गुटुर
तारु 'अरब लागे, खजूर खजूर
तारा दर पर मगतों नी कतार
लागी छे लाखों नी वणजार
तारे मारी कशी ज़रूर नथी
मने तारी छे हाँ हाँ ज़रूर ज़रूर
तारु 'अरब लागे, खजूर खजूर
हाफिज़, क़ारी के होये हाजी
पछी नमाज़ी होये के होये क़ाज़ी
आका ! तमारां हाँ प्रेम बिना
एनु उतरी जासे, बधु गुरूर गुरूर
तारु 'अरब लागे, खजूर खजूर
आजकाल नी ना वात कर
मदीना नी तु मुलाक़ात कर
तारे जन्नत जोवानी रही जाशे
तारा प्राण थाशे ज्यारे फुरूर फुरूर
तारु 'अरब लागे, खजूर खजूर
बाज़ार नी चाल गंदी छे
बाज़ार नी रुख अंधी छे
दीवाना ने आक़ा ! बोलावी ल्यो
ए बनी ने रहेशे मज़ूर मज़ूर
तारु 'अरब लागे, खजूर खजूर
યા રસુલલ્લાહ!
તારુ 'અરબ લાગે રે ખજુર ખજુર
તારુ નામ લાગે રે મધુર મધુર
મને બોલાવી લ્યો, મદિના
હાં! મદિના વાડા હુઝૂર હુઝૂર
તારુ 'અરબ લાગે, ખજુર ખજુર
મારે લીલો ગુમ્બદ જોવું છે
નબવી ના મીનારા જોવા છે
મારે બની ને ત્યાં કબૂતર
પડવું છે દુરુદ હા ગુટુર ગુટુર
તારુ 'અરબ લાગે, ખજુર ખજુર
તારા દર પર મન્ગતો ની કતાર
લાગી છે લાખો ની વણજાર
તારે મારી કશી જરૂર નથી
મને તારી છે હા હા જરૂર જરૂર
તારુ 'અરબ લાગે, ખજુર ખજુર
હાફિઝ, કારી કે હોય હાજી
પછી નમાજી હોય કે હોય કાઝી
આકા! તમારા હા પ્રેમ વિના
એનું ઉતરી જશે, બધુ ગુરૂર ગુરૂર
તારુ 'અરબ લાગે, ખજુર ખજુર
આજ-કાલ ની ન વાત કર
મદિના ની તું મુલાકાત કર
તારે જન્નત જોવાની રહી જશે
તારા પ્રાણ થશે જ્યારે ફુરૂર ફુરૂર
તારુ 'અરબ લાગે, ખજુર ખજુર
બજાર ની ચાલ ગંદી છે
બજાર ની રૂખ અંધી છે
દિવાના ને આકા! બોલાવી લ્યો
એ બની ને રહેશે મજૂર મજૂર
તારુ 'અરબ લાગે, ખજુર ખજુર
Comments
Post a Comment