Arabi Aaqa Mara Madina wada Lyrics in English Gujarati
'arabi aaqa mara, madina waara
'arabi aaqa mara, madina waara
sohno muhammad pyaara, madina waara
haath ma tasbeeh maare, gada ma kafani
wird karu.n chhu.n tamaara
har dukhiyaani tamo laaj ne rakho aaqa
deedar aapo ne tamaara, madina waara
sohno muhammad pyaara, madina waara
bhaw saagariya ma bhula re padeya
tufaane bhatkaana
tarwaana mane tumbhada dejo nabi
tumbhada taaran-haara madina waara
sohno muhammad pyaara, madina waara
awwal-o-aakhir aaqa ! nabiyo ma tame chho
nabiyo.n na sardaar
daayi halima ni aankh na taara nabi
aamena bibi na dulaara madina waara
sohno muhammad pyaara, madina waara
kar jodi ne sargam araz kare chhe
taarone dukhda amaara
ummati ni paat raakhwa waara nabi
charno.n ma rakhone tamaara
'arabi aaqa mara, madina waara
sohno muhammad pyaara, madina waara
'અરબી આકા મારા, મદિના વારા
'અરબી આકા મારા, મદિના વારા
સોહનો મુહંમદ પ્યારા, મદિના વારા
હાથ મા તસ્બીહ મારે, ગડા મા કફની
વિર્દ કરું છું તમારા
હર દુખિયાની તમો લાજ ને રાખો આકા
દીદાર આપો ને તમારા, મદિના વારા
સોહનો મુહંમદ પ્યારા, મદિના વારા
ભવ સાગરિયા મા ભૂલા રે પડ્યા
તૂફાને ભટકાના
તરવાણા મને તુંભડાં દેજો નબી
તુંભડાં તારણ-હારા મદિના વારા
સોહનો મુહંમદ પ્યારા, મદિના વારા
અવ્વલ-ઓ-આખિર આકા! નબીઓ મા તમે છો
નબીઓ ના સરદાર
દાઈ હલીમાની આંખ ના તારા નબી
આમીના બિબી ના દુલારા મદિના વારા
સોહનો મુહંમદ પ્યારા, મદિના વારા
કર જોડીને સર્ગમ અર્જ કરે છે
તારોના દુખડા અમારા
ઉમ્મતી ની પાટ રાખવા વારા નબી
ચરણોં મા રાખોને તમારા
'અરબી આકા મારા, મદિના વારા
સોહનો મુહંમદ પ્યારા, મદિના વારા
Comments
Post a Comment